જાણો આ સરકારી યોજના વિષે -જેમાં મળશે દિકરીને રૂ. 40 લાખ પૂરા

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

નરેન્દ્ર મોદી જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી તેમણે ઘણી બધી યોજનાઓની જાહેરાતો કરી છે. જેમાં ઘણી બધી યોજનાઓ એવી છે જેનો સીધો જ લાભ સામાન્ય માણસ ઉઠાવી શકે છે. આ યોજનાઓમાંની એક યોજના એવી છે જેમાં પૈસા જમા કરાવવા પર દિકરીને 40 લાખ રૂપિયા સુધી મળી શકે છે.

એક વ્યક્તિ વધારેમાં વધારે પોતાની 3 છોકરીના ખાતા આ યોજના હેઠળ ખોલાવી શકે છે. જો કોઈની ત્રણ છોકરીઓ હોય અને તેમના જુદાં જુદાં ખાતા ખોલાવી તેમાં યોજનાના નિયમો પ્રમાણે પૈસા જમા કરાવવામાં આવે તો 1.2 કરોડ રૂપિયા સુધીનું ભંડોળ ભેગુ કરી શકાય છે. અત્યારે જેટલી પણ ફિક્સ ઇન્કમની યોજનાઓ ચાલી રહી છે, તેમા આ યોજના સૌધી વધું વ્યાજ આપતી યોજના છે.

ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

કેન્દ્ર સરકારની યોજના હોવાના કારણે તમારા પૈસા સંપૂર્ણ સુરક્ષિત રહેશે તેની પણ ગેરેન્ટી છે. આ ખાતાને તમે બેન્ક કે પોસ્ટ ઓફિસ તમે ઇચ્છો ત્યાં ખોલાવી શકો છો. આ ઉપરાંત આ ખાતા હેઠળ થતી આવક પર ઇન્કમ ટેક્સની કલમ 80 હેઠળ કેટલીક છૂટ પણ આપવામાં આવે છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

યોજનાની અપૂરતી જાણકારી

સરકાર આ પ્રકારની ઢગલાબંધ યોજનાઓ બહાર પાડે છે. પણ ઘણા ઓછા લોકોને આ યોજનાઓની યોગ્ય જાણકારી હોય છે જેના કારણે જરૂરિયાતવાળા લોકો તેનો ફાયદો નથી ઉઠાવી શકતા.

ચાલો જાણીએ આ યોજના વિષે વિગતવાર

આ યોજનાનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના. આ યોજનામાં 8.2 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ સ્કિમમાં વ્યાજની ગણતરી હાફ યરલી કમ્પાઉન્ડિંગના આધારે કરવામાં આવે છે, તેનાથી વાસ્તવિક વળતર વધી જાય છે.

ALSO READ:-  ચૈત્ર નવરાત્રી દરમિયાન શું કરવું અને શું ના કરવું અને કઈ કઈ રાશિઓ માટે છે આ લાભદાયક સમય?

યોજનાના નિયમ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ માત્ર 2 છોકરીના નામે જ આ ખાતુ ખોલાવી શકે છે. જો કે તેમાં એક રાઈડર છે, જો બંને છોકરીઓ જોડકી હોય તો તેમના સિવાય ત્રીજી છોકરીના નામે પણ ખાતુ ખોલાવી શકાય છે.

યોજનાના લાભ

આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ પોતાની 10 વર્ષની છોકરીના નામે આ ખાતુ ખોલાવી શકે છે. આ એકાઉન્ટની શરત પ્રમાણે તેમાં તમે 14 વર્ષ સુધી રોકાણ કરી શકો છો.  જો તમે તમારી 1 વર્ષની છોકરીનું ખાતુ ખોલાવો છો તો તે 15 વર્ષની થાય ત્યાં જ સુધી આ ખાતામાં રોકાણ કરી શકો છો.

તેવામાં 15 વર્ષથી 21 વર્ષ વચ્ચે આ યોજનામાં કોઈપણ પ્રકારના રોકાણ વગર વ્યાજ મેળવી શકાય છે.  આ ખાતામાં વર્ષમાં વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. 14 વર્ષ સુધીમાં 1.5 લાખ (એટલે કે દર મહિને 12500 રૂપિયા) વાર્ષિક રોકાણ કરવામાં આવશે તો 15 વર્ષે 40 લાખ રૂપિયા જમા થઈ જશે. જો તે 40 લાખને કાઢવામાં ન આવે તો તે 21 વર્ષે 64.8 લાખ રૂપિયા થઈ જશે.

ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

ખાતામાં રકમ પાકવાના નિયમો

આ એકાઉન્ટને છોકરીના લગ્ન પર 18 વર્ષે બંધ કરાવી શકાય છે. જો એમ ન કરો તો છોકરીની ઉંમર 21 વર્ષની થાય ત્યારે તે આપોઆપ મેચ્યોર થઈ જાય છે.

Sharing Is Caring:

Leave a Comment

Our Whatsapp Group Join Now
latestnewsupdates.in © {{current_year}}  • Built with Latest News Updates
About Us Contact Us Disclaimer Privacy Policy