આ એપ થી બિલકુલ ફ્રીમાં બનાવો 3D ફોટા

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

આજકાલ સોશિયલ મીડિયામાં એક નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. Ghibli પછી લોકો આ ટ્રેન્ડમાં જોડાઈ રહ્યા છે. એવામાં જો કોઈએ આવી જ રીતે AI ટૂલથી પોતાની 3D ઇમેજ બનાવવી હોય, પરંતુ કેવી રીતે બનાવવી એ ન ખબર હોય, તો ચાલી જાણીએ કે AI ટૂલનો ઉપયોગ કરીને 3D ઇમેજ કેવી રીતે બનાવી શકાય.

બોલિવૂડ સેલિબ્રિટીથી લઈને રાજકારણીઓ અને પાલતુ પ્રાણીઓ સુધી, ભારતીયો આ ટૂલ સાથે વિવિધ પ્રયોગો કરી રહ્યા છે. આ ક્રેઝ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેલાયેલો છે. આ સુવિધા 2025 માં ChatGPT પછી સૌથી ઝડપથી વિકસતા AI ટ્રેન્ડ્સમાંની એક બની રહી છે.

Google નું આ Nano Banana AI ટૂલ એ ટેકનોલોજી અને Creativity નું અદ્ભુત ઉદાહરણ છે. તે માત્ર એક મનોરંજનનું સાધન નથી, પરંતુ તે દર્શાવે છે કે AI ભવિષ્યમાં કલા અને ડિઝાઇનના ક્ષેત્રમાં કેવી રીતે ક્રાંતિ લાવી શકે છે? યંગ યુઝર્સમાં તેની લોકપ્રિયતા એ વાતનો પુરાવો છે કે આ પ્રકારના ઇન્ટરેક્ટિવ અને સર્જનાત્મક ટૂલ્સ માટે બજારમાં મોટી માંગ છે. જો તમે પણ ડિજિટલ કલાના આ નવા સ્વરૂપનો અનુભવ કરવા માંગતા હો, તો Google Gemini નું આ ટૂલ એક ઉત્તમ શરૂઆત છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

ALSO READ:-  ચૈત્ર નવરાત્રી દરમિયાન શું કરવું અને શું ના કરવું અને કઈ કઈ રાશિઓ માટે છે આ લાભદાયક સમય?

Google Gemini એપ પર 3D ફોટો કેવી રીતે બનાવવો?

  • ફોનમાં Google Gemini ડાઉનલોડ કરો.
  • Google AI સ્ટુડિયો પર ક્લિક કરો.
  • હોમ પેજ પર, Gemini 2.5 Flash Imageનું ઓપ્શન મળશે.
  • કેવો ફોટો જોઈએ છે, તેનો પ્રોમ્પ્ટ એન્ટર કરો.
  • 3D ફોટો માટે, + થી ફોટો અપલોડ કરો.
  • ફોટો થોડીક સેકંડમાં તૈયાર થઈ જશે.
  • છેલ્લે આ ફોટો ફોન પર ડાઉનલોડ કરી દો.

આ પ્રોમ્પટનો ઉપયોગ કરીને 3D ફોટો તૈયાર કરો..

A realistic 1/7 scale figurine of the pictured characters stands on a clear acrylic base atop a sleek wooden desk. The desk is tidy, with a monitor displaying the ZBrush sculpting process: showing wireframes, textures, and fine details. Beside it, a BANDAI-style toy box features vibrant 2D illustrations matching the figurine. Natural light from a nearby window casts soft shadows, highlighting the model’s textures and craftsmanship.

તમે તમારી જરૂરિયાત મુજબ આ કમાન્ડમાં ફેરફાર પણ કરી શકો છો.

Embed Instagram Post Code Generator
ALSO READ:-  ચૈત્ર નવરાત્રી દરમિયાન શું કરવું અને શું ના કરવું અને કઈ કઈ રાશિઓ માટે છે આ લાભદાયક સમય?
Sharing Is Caring:

Leave a Comment

Our Whatsapp Group Join Now
latestnewsupdates.in © {{current_year}}  • Built with Latest News Updates
About Us Contact Us Disclaimer Privacy Policy