શિયાળો શરૂ થઈ ગયો છે અને તમે પણ બધાની જેમ મસ્ત સ્વેટર જેકેટ અને પગના મોજા પહેરીને ફરતા હશો. પણ ઘણા લોકો એવા હોય છે જે સ્વેટર અને પગના મોજા પહેરીને સુઈ તા હોય છે. અને જો તમે પણ તેમાંથી એક છો તો સાવધાન કારણ કે આવું કરવાથી તમે બીમાર પડી શકો છો. અને તમારા સ્વાસ્થ્યને ચાર ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે અને એ પણ કોઈ નાની મોટી નહીં ગંભીર સમસ્યાઓ.
એટલા માટે આપણે ક્યારેય પણ પગના મોજા પહેરીને ન સુવું જોઈએ.
પણ તમને પગથી ઠંડી લાગતી હોય તો પગને ગરમ રાખવા શું કરવું જોઈએ ?
અત્યારે શિયાળામાં ઠંડીથી બચવા માટે આપણે બધાએ સ્વેટર, જેકેટ, સાલ, હેન્ડ ગ્લવસ, પગના મોજા આ બધું તો આપણે વાપરતા જ હશું. અને આની મદદથી આપણે ઠંડીથી બચી પણ જતા હોઈશું. પણ ઘણા લોકો એવા હોય છે જેમને રાત્રે સૂતી વખતે પણ ઘણી ઠંડી પણ પડે છે અને તેનાથી બચવા માટે તેઓ સ્વેટર અને પગમાં મોજા પહેરીને સુઈ જતા હોય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. Join Whatsapp
હવે ઘણી રિસર્ચમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમને રાત્રે સારી નીંદર જોતી હોય અને ખાસ કરીને શિયાળામાં ઠંડીથી બચવું હોય તો તમારે રાત્રે પગમાંના મોજા પહેરી રાખવા જોઈએ. પણ આ બધી જે રિસર્ચ છે વર્લ્ડ વાઇડ થઈ હોય છે એટલે કે આપણા ભારત જેવા કન્ટ્રીમાં નથી થયેલી હોતી. જે દેશમાં આખો દિવસ બરફ પડે છે અને ટેમ્પરેચર માઇનસમાં ચાલ્યું જાય છે ત્યાં તમે પગના મોજા પહેરીને સુઈ જાવ તો ચાલશે. પણ ભારત જેવા દેશમાં જ્યાં આટલી બધી ઠંડી નથી પડતી ત્યાં જો તમે રાત્રે પગના મોજા પહેરીને કે સ્વેટર પહેરીને સુઈ જાવ છો તો તમને ઘણી બીમારીઓ થઈ શકે છે. અને તમારા સ્વાસ્થ્યને ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે.
હવે જો આપણે ચાર સૌથી ગંભીર સમસ્યા વિશે વાત કરી લઈએ
પહેલી બીમારી છે ઓવર હીટિંગ
જો તમે શિયાળામાં રાત્રે મોજા અથવા તો સ્વેટર પહેરીને સુઈ જાવ છો તો અડધી રાત્રે તમારા શરીરમાં જે તાપમાન વધી શકે છે અને ઓવર હીટિંગની સમસ્યા થઈ શકે છે. આના કારણે તમારા હાર્ટ છે તેના પર પણ દબાણ વધી શકે છે. અને
બીજી બીમારી છે હાર્ટ અટેક
જો તમે ટાઈટ મોજા પહેરીને સુઈ જાવ છો અથવા તો ટાઈટ સ્વેટર પહેરો છો તો જે બ્લડ સર્ક્યુલેશનની જે સમસ્યા છે એ પણ તમને થઈ શકે છે. આવું થશે તો તમારા હાર્ટ પર દબાણ પડશે અને તમને હાર્ટ અટેક પણ આવી શકે છે.
ત્રીજી સમસ્યા છે સ્વેટિંગ
જો તમે આવી રીતના સ્વેટર અથવા તો મોજા પહેરીને સુઈ જાવ છો તો તમારા શરીરમાં ગરમી વધી શકે છે. અને તમારા શરીરમાં જે બ્લડ પ્રેશર છે તેના પર અસર પડી શકે છે. અને તેના કારણે પણ તમને હાર્ટ અટેક આવી શકે છે.
ચોજી સમસ્યા છે એલર્જી
તમને એલર્જી થઈ શકે છે. તમારા જે સ્કીન રેસીસ થઈ શકે છે અને તમને ખંજવાળ પણ આવી શકે છે. તમે ઘણી વખત જોયું હશે કે વધારે સમય સુધી મોજા પહેરી રાખો ને કારણે તમને પગના તળિયામાં ખંજવાળ આવવા લાગે છે. એટલા માટે ખાસ કરીને શિયાળામાં આખી રાત સ્વેટર અથવા તો મોજા પહેરાથી બચવું જોઈએ. અને આપણે આખા દિવસમાં અને ખાસ કરીને રાત્રે સૂતી વખતે ફૂલ સ્લીવના જે ઢીલા કપડા હોય છે તે પહેરીને સુવું જોઈએ.
શિયાળામાં પગને ગરમ રાખવા માટે
શિયાળામાં પગને ગરમ રાખવા માટે તમે પગના તળિયામાં ગરમ તેલની માલિશ કરી શકો છો એટલે કે સૂતા પહેલા તમે ગરમ તેલની માલિશ કરી દેશો તો તમારા પગ આખી રાત ગરમ રહેશે. આ સિવાય તમે સૂતા પહેલા જો ગરમ પાણીથી તમારા પગને થોડા સમય સુધી ધોઈ લેશો તો પણ આખી રાત તમારા જે પગ છે એ ગરમ રહેશે.
શિયાળામાં પગને ગરમ રાખવા માટે મોજા ક્યારે પહેરવા?
અને એવું ના કરવું હોય અને જો તમારે મોજા જ પહેરવા હોય તો સુતા પહેલા તમે એક થી બે કલાક પહેલા મોજા પહેરી શકો છો. અને જ્યારે તમને નીંદર આવવા લાગે ત્યારે તમારે મોજા ઉતારીને સાઈડમાં રાખી દેવાની જોઈએ.
શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે સ્વેટર ક્યારે પહેરી શકાય?
આવી જ રીતે તમારે સ્વેટરમાં પણ કરવું જોઈએ જો તમને નીંદર આવતી હોય અને તમે સુવાની તૈયારી કરતા હોય એ પહેલા તમારે સ્વેટર કાઢી નાખવું જોઈએ.
જો તમને વધારે ઠંડી પડે તો તમે બે થી ત્રણ ધાબડા પણ ઓઢી શકો છો. અને એ પણ ખાસ ધ્યાન રાખજો કે તમે પગથી માથા સુધી લઈને ધાબડાને ક્યારેય ન ઓઢવું જોઈએ. આવું કરવાથી જે ધાબડાની અંદર ફ્રેશ ઓક્સિજન નથી આવતું અને તેના કારણે તમારા હાર્ટ સંબંધિત ઘણી સમસ્યા થઈ શકે છે.