ઘરે બેઠા આયુષ્માન કાર્ડ કેવી રીતે કાઢવું?

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

જો તમારી આવક સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા માપદંડ કરતા ઓછી છે, તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવું જરૂરી છે. આ કાર્ડ તમે ઘરે બેઠા બેઠા ઓનલાઈન પણ કઢાવી શકો છો.

જો તમે 6 કે તેથી વધારે યુનિટ ધરાવતા રેશન કાર્ડધારક છો, તો તમે આયુષ્યમાન કાર્ડ બનાવી શકશો
આયુષ્મમાન કાર્ડ કુલ 6 કેટેગરીમાં બનાવવામાં આવે છે.

  1. વડાપ્રધાન યાદી
  2. અંત્યોદય
  3. મજુર વર્ગ
  4. વસ્તી ગણતરી
  5. 6 કે તેથી એકમો ધરાવતા પાત્ર પરિવારો
  6. 60 વર્ષથી વધુ ઉંમરના રેશનકાર્ડ ધારકો

આયુષ્યમાનકાર્ડ ધારકને મળતા લાભો

જો આપણે આયુષ્માન કાર્ડ ધારક માટેના લાભની વાત કરીએ તો આ આયુષ્માન કાર્ડ બન્યા પછી દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળે છે. તમે યોજના હેઠળ નોંધાયેલી હોસ્પિટલોમાં બિમારી વખતે મફત સારવાર કરાવી શકો છો, જેનો ખર્ચ સરકાર ઉઠાવે છે.

ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

આયુષ્યમાન કાર્ડ માટે જરુરી દસ્તાવેજો

જો તમે આયુષ્માન ભારત યોજનામાં જોડાવા માંગતા હો, તો કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. અરજી કરતી વખતે આની જરૂર પડે છે અને જો તમારી પાસે આ દસ્તાવેજો ન હોય અથવા કોઈ દસ્તાવેજ ઓછા હોય તો તમને નોંધણીમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

  1. પરિવારના બધા સભ્યોના આધાર કાર્ડ
  2. રહેઠાણનો પુરાવો
  3. રાશન કાર્ડ
  4. આધારકાર્ડમાં આપેલ એક્ટિવ રજીસ્ટર મોબાઈલ નંબર

આયુષ્યમાન ભારત કાર્ડ માટે અરજી કરવા આ સ્ટેપ્સ ફોલો કરો.

આયુષ્યમાન ભારત કાર્ડ મેળવવા માટે કેન્દ્ર સરકારે એક આવક મર્યાદા નક્કી કરી છે, તમારી આવક તેનાથી ઓછી હોવી ફરજિયાત છે.

  • જો તમારી આવક મર્યાદા કરતા ઓછી છે, તો તમારે નજીકના જનસેવા કેન્દ્ર પર જવું પડશે.
  • અહીં તમારે નેશનલ હેલ્થ મિશન માટે જે અધિકારી નિમાયેલા છે, તેને મળવાનું છે અને જરૂરી દસ્તાવેજ જેમ કે રેશનિંગ કાર્ડ, આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફની કૉપી જમા કરાવવાની છે.
  • આટલું કર્યા બાદ સંબંધિત અધિકારી તમારા દસ્તાવેજને ચેક કરશે.
  • આ વેરિફિકેશનમાં દસ્તાવેજ સાચા સાબિત થશે, એટલે લગભગ 15 દિવસમાં તમને આયુષ્યમાન કાર્ડ મળી જશે.
ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

આયુષ્યમાન ભારત કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કેવી રીતે કરવું?

  • આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે https://bis.pmjay.gov.in/BIS/selfprintcard પર જવાનું છે.
  • હવે સૌથી પહેલા તમારા આધાર કાર્ડનો નંબર એન્ટર કરો, અને યોજના સિલેક્ટ કરો.
  • હવે, તમારે આગળના સ્ટેપમાં તમારા રાજ્યનું નામ સિલેક્ટ કરીને આધાર કાર્ડ અથવા વર્ચ્યુઅલ આઈડી નંબર દાખલ કરવાનો છે
  • પછી તમને એગ્રી નામનો ઓપ્શન જોવા મળશે, તેના પર ક્લિક કરશો એટલે તમારા નંબર પર એક ઓટીપી આવશે. આ ઓટીપી દાખલ કરો.
  • હવે તમને આયુષ્યમાન ભારત કાર્ડ ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે, જેની તમે પ્રિન્ટ પણ કરાવી શકો છો.

PMJAY માટે કેવી રીતે અરજી કરવી?

  • તમારા મોબાઈલમાં Google Play Store પરથી આયુષ્માન એપ ડાઉનલોડ કરો.
  • ડાઉનલોડ કર્યા પછી, તેના પર મોબાઇલ નંબર દાખલ કરીને Login કરો.
  • Login કર્યા પછી, તેમાં તમારી યોગ્યતા તપાસો. જણાવી દઈએ કે નવી મંજૂરી પછી, 70 વર્ષ કે તેથી વધુ વયના કોઈપણ આવક જૂથના વૃદ્ધ લોકો આ માટે પાત્ર છે.
  • પછી તમારે તમારું આધાર e-KYC કરવું પડશે.
  • આ પછી તે ફોટો અપલોડ કરવાનું કહેશે, આ પછી જ તમે તમારું કાર્ડ ડાઉનલોડ કરી શકશો.
ALSO READ:-  આ 1 ભૂલથી ગેસ સિલિન્ડર નહીં મળશે હવે LPG બુકિંગનો નિયમ બદલાઈ ગયો છે

આશા કરીયે છીએ કે આ માહિતી તમને જરૂર પસંદ આવી હશે…!

હોસ્પિટલનું લિસ્ટ જાણવા:- Click Here

Sharing Is Caring:

Leave a Comment

Our Whatsapp Group Join Now
latestnewsupdates.in © {{current_year}}  • Built with Latest News Updates
About Us Contact Us Disclaimer Privacy Policy