ચેમ્પિયન્સ ટ્રોફીનો સંપૂર્ણ કાર્યક્રમ, અને ભારતીય ક્રિકેટ ટીમ

Whatsapp Group Join Now
Telegram Group Join Now
instagram Group Follow Us
Thanks For the love

ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ઉતરશે. શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

19 ફેબ્રુઆરીથી શરૂ થશે ટૂર્નામેન્ટ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે. આ વખતે ટૂર્નામેન્ટ ‘હાઇબ્રિડ મૉડલ’ હેઠળ પાકિસ્તાન અને દુબઇમાં રમાશે.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝ, સરકારી માહિતી, હેલ્થ ટિપ્સ જેવા અપડેટ્સ મેળવવા માટે નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp 

ચેમ્પિયન્સ ટ્રોફીનો સંપૂર્ણ કાર્યક્રમ

૧૯ ફેબ્રુઆરી – પાકિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, કરાચી
૨૦ ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત, દુબઈ
૨૧ ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, કરાચી
૨૨ ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિ. ઇંગ્લેન્ડ, લાહોર
૨૩ ફેબ્રુઆરી – પાકિસ્તાન વિરુદ્ધ ભારત, દુબઈ
૨૪ ફેબ્રુઆરી – બાંગ્લાદેશ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, રાવલપિંડી
૨૫ ફેબ્રુઆરી – ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, રાવલપિંડી
૨૬ ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર
૨૭ ફેબ્રુઆરી – પાકિસ્તાન વિરુદ્ધ બાંગ્લાદેશ, રાવલપિંડી
૨૮ ફેબ્રુઆરી – અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર
૧ માર્ચ – દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, કરાચી
૨ માર્ચ – ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ભારત, દુબઈ
૪ માર્ચ – સેમિફાઇનલ ૧, દુબઈ
૫ માર્ચ – સેમિફાઇનલ ૨, લાહોર
9 માર્ચ – ફાઇનલ, લાહોર (જો ભારત ફાઇનલમાં પહોંચે તો દુબઈમાં રમાશે)
૧૦ માર્ચ – રિઝર્વ ડે

ALSO READ:-  કલ્પના કરો 2050 માં આપણી દુનિયા કેવી હશે?

ગ્રુપ A- પાકિસ્તાન, ભારત, ન્યુઝીલેન્ડ, બાંગ્લાદેશ
ગ્રુપ B – દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટેની તમામ ટીમો નીચે છે:

ગ્રુપ એ

ભારત: રોહિત શર્મા (C), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા.

બાંગ્લાદેશ: નઝમુલ હુસૈન શાંતો (C), સૌમ્ય સરકાર, તન્ઝીદ હસન, તૌહીદ હ્રિદોય, મુશફિકુર રહીમ, એમડી મહમુદ ઉલ્લાહ, જેકર અલી અનિક, મેહિદી હસન મિરાઝ, રિશાદ હુસેન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હોસૈ ઈમોન, નસુમ અહેમદ, તન્ઝીમ અહેમદ. હસન સાકીબ, નાહીદ રાણા

ન્યુઝીલેન્ડ: મિશેલ સેન્ટનર (C), માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડેરીલ મિશેલ, વિલ ઓ’રર્કે, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, બેન સીયર્સ, નાથન સ્મિથ, કેન વિલિયમસન વિલ યંગ

ALSO READ:-  ITR ફાઇલ કરતા પહેલા આ 5 મહત્વપૂર્ણ બાબતો જાણી લો

પાકિસ્તાનઃ જાહેર કરવામાં આવશે

ગ્રુપ બી

અફઘાનિસ્તાન: હશમતુલ્લાહ શાહિદી (C), ઇબ્રાહિમ ઝદરાન, રહેમાનુલ્લા ગુરબાઝ, સેદીકુલ્લાહ અટલ, રહેમત શાહ, ઇકરામ અલીખિલ, ગુલબદ્દીન નાયબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, રશીદ ખાન, એએમ ગઝનફર, નૂર અહમદ, ફઝલહક ફારૂકી, ફરીદ મલિક, નવીદ ઝદરાન

ઈંગ્લેન્ડ: જોસ બટલર (સી), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશિદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ

ઓસ્ટ્રેલિયાઃ પેટ કમિન્સ (C), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝમ્પા

ALSO READ:-  20,000 રૂપિયાના પગાર પર કેટલી લોન મળી શકે છે?

દક્ષિણ આફ્રિકા: ટેમ્બા બાવુમા (C), ટોની ડી જોર્ઝી, માર્કો જાનસેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, એઈડન માર્કરામ, ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, લુંગી એનગીડી, કાગીસો રબાડા, રેયાન રિકલ્ટન, તબ્રેઈઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ, રાસી વાન ડર ડુસેન

Sharing Is Caring:

Leave a Comment

નીચે આપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ.                                       Join Whatsapp